માર્ગ અકસ્માતમાં મ૨ણજના૨ અજાણ્યા પુરૂષની ઓળખ બાબતે ફોટોગ્રાફ્સ ની બહોળી પ્રસિધ્ધી ક૨વા બાબત

ગઈ કાલ તા-૦૭/૦૭/૨૦૨૬ ના રોજ એક અજાણ્યો ઈસમ જે આશરે 30 વર્ષ ઉંમ૨નો હોઈ શકે જે સુંદરપુરી ઓસ્લો પુલના છેડા નજીક ચાલતા જતો હતો દ૨મ્યાન બસ નં.જી.જે.૩૯ ટી.૬૮૧૪ ના ચાલકે ટક્ક૨ મા૨તા તેનુ મોત નિપજેલ અને આ થયેલ બનાવમાં મ૨ણ જના૨ ના સગા સબંધી બાબતે તપાસ ક૨તા કોઈ મળી આવેલ ન હોય જેથી આ મ૨ણ જના૨ના શ૨ી૨ નુ વર્ણન જોતા જે ઈસમ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણનો મોઢું લંબગોળ શરીરે સફેદ શર્ટ તથા કમરે લાલ કલ૨નું પેન્ટ જે કાળા પટા વાળું પહેરેલ છે. જેના ડાબા હાથે દિલ નું નીશાન તથા તેમાં અંગ્રેજીમાં Vલખેલ છે. આ મ૨ણ જના૨ ની લાશ હાલે ૨ામબાગ હોસ્પીટલ – આદિપુ૨ ખાતે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવેલ છે. આ અજાણી વ્યકતિ બાબતે અથવા તેના વાલી-વા૨સ બાબતે કોઈ માહિતી મળે તો નિચે જણાવેલ નંબરો ઉપ૨ જાણ ક૨વા/સંપર્ક ક૨વા વિનંતી છે.

સંપર્ક નંબર :

(૧) ગાંધીધામ “બી” ડિવીઝન પોલીસ સ્ટેશન મો.નં.૬૩૫૯૬ ૨૬૮૩૬

(૨) એસ.જે.પઢા૨ પો.સબ.ઈન્સ મો.નં.૯૯૨૫૪ ૮૦૫૧૨