મુંદરા શહેર વિસ્તારના પોર્ટ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એકની અટક

મુંદરા શહેર વિસ્તારના પોર્ટ રોડ પર GUJARAT POLICE આવેલ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ હેરોઈન ૧૦.૫ ગ્રામ, કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ કબ્જે કરેલ મુદામાલની વિગત (૧) માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૧૦.૫ ગ્રામ કિ.રૂ.૨,૧૦,૦૦૦/- (૨) મોબાઈલ નંગ- ૦૧ કિ.રૂ.૫૦૦૦/- (૩) રોકડા કિ.રૂ.-૧૦૫૦- (૪) ડિજીટલ વજન કાંટો નંગ-૦૧ કિ.રૂ.૨૦૦/- એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૨,૧૬,૨૫૦ /- પકડાયેલ ઇસમના નામ-સરનામા (૧) સતનામસિંધ સ/ઓ જસપાલસિંધ, ઉવ.૨૮, રહે. મૂળગામ, કોટકપુરા પોસ્ટ કોતકપુરા મોગા રોડ મંદીરની બાજુમા જી.ફરીદકોટ રાજ્ય પંજાબ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.ડી.પારમાર, પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ટી.બી.રબારી તથા એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, તથા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.