આઈ.ટી.આઈ. રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા  શરૂ થઈ ગઈ

પ્રવેશ – ૨૦૨૬ અંતર્ગત રતનાલ આઈ.ટી.આઈ. ખાતે ફિટર, વાયરમેન, વેલ્ડર,
COPA કોપા, હેલ્થ સેનેટરી ઇન્‍સ્પેક્ટર, ઈલેક્ટ્રીશીયન અને સુઇંગ ટેકનોલોજી  જેવા
વ્યવ્સાયીક  કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ  ફોર્મ  ભરવાની બીજા
રાઉન્‍ડની પ્રકીયા તા. ૧૯/૦૭/૨૦૨૬ થી તા. ૨૨/૦૭/૨૦૨૬ સુધી શરૂ રહેશે.
રસ ધરાવતા ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને
તા. ૨૨/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ  સબમિટ કરી શકશે.અરજી
કરતી વખતે  ૫૦/- ની રજીસ્ટ્રેશન ફી (નોન-રીફંડેબલ) ઓનલાઈન પધ્ધતિથી
ભરવાની રહેશે. વધુ માહિતી  માટે સમ્પર્ક કરો: સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા
(આઈ.ટી.આઈ રતનાલ).