કિડાણામાં જાહેરમાં જુગાર રમતા છ પતા પ્રેમીની અટક

970736623Jugar-150x150-1

copy image

copy image

ગાંધીધામના  કિડાણાની સોસાયટી નજીક જાહેરમાં પત્તા રમતા છ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,320 જપ્ત કર્યા હતા. સૂત્રો માંથી મળતી મહીતી અનુસાર કિડાણાની સાવરિયા સોસાયટીની બાજુમાં બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી છ શખ્સોને પકડી પાડી રોકડ રૂા. 11,320 હસ્તગત કરવામાં આવ્યા હતા.