રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ધરપકડ ના પડ્યા કચ્છ જીલ્લા માં પડયા કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્સન કરી સરકારના રાજીનામાં ની ઉંગ્ર માંગ કરી.
કચ્છ જિલ્લા કોંગ્રેસનો ધર્મેન્દ્ર પ્રયાન વિરુદ્ધ ઉગ્ર વિરોધ – NEET કૌભાંડ મામલે તાત્કાલિક રાજીનામાની માંગ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે. હુંબલ ની અધ્યક્ષ સ્થાને કચ્છ કોંગ્રેસે જીલ્લા સેવા સદન સામે ચક્કાજામ કર્યો. રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ધરપકડ ના પડ્યા કચ્છ જીલ્લા માં પડયા કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્સન કરી સરકારના રાજીનામાં ની ઉંગ્ર માંગ કરી.
ભુજ, કચ્છ, તા ૨૨/૦૭/૨૦૨૬: કચ્છ જિલ્લા કોંગ્રેસે આજે NEET પરીક્ષા કૌભાંડ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ઉગ્ર વિરોષ વ્યક્ત કર્યો છે અને તેમના તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠાવી છે. જિલ્લા પ્રમુખ શ્રી વી. કે. હુંબલના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા આ મુદ્દે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શ્રી વી કે હુંબલે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, “NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક, ગેરરીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાએ લાખો વિદ્યાર્થીઓના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા છે. વિધાર્થીઓના ભવિષ્ય સાથે આટલી મોટી રમત રમાયા બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પદ પર ટકી રહ્યા છે. તે દેશ માટે શરમજનક બાબત છે.*
તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષણ મંત્રાલય સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. વિધાર્થીઓ અને વાલીઓનો પરીક્ષા પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. યર્મેન્દ્ર પ્રયાન નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે. નહીં તો કોંગ્રેસ રાજ્યભરમાં ઉગ્ર જનઆંદોલન શરૂ કરશે.*
કચ્છ જિલ્લા કોંગ્રેસે સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ મૂકી છે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રયાનનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે
⚫NEET કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે
*પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે
વિધાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.
- ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન બને તે માટે પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમજમાં મૂકવામાં આવે
કચ્છ જિલ્લા કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર આ મુદ્દે તાત્કાલિક પગવા નહીં ભરે તો વિદ્યાર્થીઓના ન્યાય માટે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોષ પ્રદર્શન કરવામાં આવશે અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.
આ પેપર લીક અને રાહુલ ગાંધીજી ના સમર્થન કાર્યક્રમ માં વીકે.હુંબલ, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીયા અરજણ ભુડીયા, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ધનશ્યામસિંહ ભાટી, કલ્પનાબેન જોશી પી.સી.ગઢવીએચ.એસ.આહીર, જુમ્મા ભાઈ નોડે જીલ્લા પંચાયત સભ્ય રાજેશ આહીર. સુલતાનસિંહ સોઢા તાલુકા ના પ્રમુખ લાખાજી સોઢા, શંભુભાઈ ડાંગર, વિરામભાઈ ગઢવી શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, યુવરાજસિંહ વાઘેલા, લખમીર રબારી, ડો. રમેશ ગરવા, ઇલિયાસ ઘાંચી, વેરશી મહેશ્વરી મુસ્તાક હિંગોરજા પુષ્પા બેન સોલંકી, રસીકબા જાડેજા,
શેરબાનુબેન ખલીફા, પ્રજ્ઞેશ ચોથાણી, ઇશા મેરાણ મુતવા, માવજી મમહેશ્વટી રજાક યાકી નરેશ ફુલીયા, ઋષિરાજસિંહ જાડેજા ખેતશી ગુજરા, શક્તિસિંહ ચૌહાણ, સંજયભાઈ કેનીયા, ભરત મ્યાત્રા રૂપાભાઈ રબારી મીતલ ઠક્કર, સલમાબેન લોહાર, સોનલબેન ટાંગાણી, જેબુનીશાબેન ખત્રી ભાવનાબા જાડેજા, અરવિંદભાઈ આહીર, જેન્તીભાઈ પારેખ સંદીપભાઈ આહીર, પાલિકાના નગર સેવકો કાસમ કેવર. કિશોરદાન ગઢવી. ફકીરમામદ કુંભાર, ચંદ્રાબેન ધનશ્યામ સોની ફાતમાબેન સમા, ચેતન સાહ આદીલ જત. રાણબાઈ મહેશ્વરી, અંજલી ગોર, પૂજન ગોટ, અનીલસિહ ભાટી, મામદ જત. મહેન્દ્રસિંહ જાડેજા (મુન્નાભાઈ) અબ્દુલભાઈ મુનશી, નરેન્દ્રસિંહ પરમાર, અબ્દુલભાઈ કેવર તાલુકા પંચાયત ના સભ્યો શંભુભાઈ ડાંગર, મીરાબેન દાનાભાઈ આહીર, પ્રવીણભાઈ આહીર, મંજુલાબેન સુરેશ ભાઈ બત્તા સુરેન્દ્રસિહ ઝાવા ખીમરાજ ગીલવા ભૂપત સિંહ જાડેજા આશારીયા ગીલવા, નાનજીભાઈ મહેશ્વરી, જયવીરસિંહ જાડેજા (મોટી ભુજપર), અબ્દુલ કુંભાર દેવદાસ ખીમરાજ સાંખરા, હરપાવસિંહ જાડેજાલ્મોટી ખાખરા, ભવ્યરાજસિંહ જાડેજા સફર સુમરા સિકંદર સાથે, પાલુ ભારુ સેડા (ગેલડળ, ભરતદાન ગઢવી. વીનેશ ગૌસ્વામાં. કેન્યાલાલ પંડયા ફીયાજભાઈ માંજોઠી, યાગ્નિકભાઈ, ઘેર્યરાજ સિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ફૈઝવભાઈ હિંગોરજા કસીસબેન ભવ્યાબેન પરમાર વિગેરે વિદ્યાર્થીઓ તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેવું જીલ્લા કોંગ્રેસ ના પ્રવકતા અંજવી ગોર ની યાદી એ જણાવેલ છે.