Skip to content
મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ડી.બી.વાઘેલા સાહબે સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ. શ્રી જે.એન.પંચાલ સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી ડી.એમ.ઝાલા સાહેબ સાથે પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મુદરા અદાણી વિલમાર કંપનીની સામે આવેલ ઝુપડામાં જાહેરમા તીનપતીનો હારજીતનો જુગાર રમતા રેડ દરમ્યાન નીચે મુજબના માણસોને રોકડા રૂપીયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.(૧) જિતે છોટલે કુસ્વાહા ઉવ.રર મુળ રહે. અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા (૨) વૈભવ આનંદરાવ ગોલે ઉવ.ર૩ રહે. અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા (૩) રાજલાલ નથની મહંતો ઉ.વ ૩૭ રહે. અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા (૪) વિજય સીતારામ ઘનવડે ઉ.વ ૩૫ રહે. અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા (૫) દિપક સંભાજી ગોલે ઉ.વ ૩૭ રહે. અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા (૬) સતારભાઇ રહેમાનભાઇ મકરાણી ઉ.વ ૬૩ રહે.અદાણી વિલમારમ ની સામે તા.મુંદરા મુદામાલ ની વિગત (૧) રોકડા રૂ ૧૧૬૦૦/ (ર)મો.સા નંગ- ૩ કિ રૂ। ૧,ર૫,૦૦૦/ (૩) ગંજીપાના નંગ ૫ર કી.રૂ.૦૦/-૦૦ એમ ફુલ્લે કિ ર ૧,૩૬,૬૦૦/-