કોટડા ચેક પોસ્ટ આગળ, ખાવડા વિસ્તારમાંથી માટી (ખનીજ) ભરેલ ટ્રક ડીટેઈન કરાયુ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા . પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા કોટડા ચેક પોસ્ટ આગળ, ખાવડા વિસ્તારમાંથી માટી (ખનીજ) ભરેલ ટ્રક ડીટેઈન કરવામાં આવેલ વધુ તપાસ હાથ ધરિ છે