જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપાયા

image

જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પકડાયેલ આરોપી :-કુલદીપસિંહ વખુભા જાડેજા ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે વાકું તા. અબડાસાશોધી કાઢેલ ગુનોજખી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૩૦/૨ડ૬ ભારતીય ન્યાય સંહીત્ય ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબમુદ્દામાલકોપરના વાયરોના ગુચડા ૭૦ કી.ગ્રા. કિં.૩. ૩૫,૦૦૦/-બ્રેઝા કાર રજી. નં. GJ 12 DS 0631 કિં.રૂ. ૪,૦૦,૦૦૦/-કામ કરનાર અધિકારી/કર્મચારીAડા નિલેશભાઈ ભટ્ટ, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા HC નવીનભાઇ જોષી, શક્તિસિંહ ગઢવી, રાજદીપસિંહ ગોહિલ તથા જીવરાજભાઈ ગઢવી