પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ

નીટ પેપર લીકને લઈને બીજેપીના ઉપગ્રહ દેખાવો અને વિપક્ષોના પ્રહારો વચ્ચે વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે એક વિડીયો દ્વારા સંદેશો જારી કરીને કહ્યું હતું કે પેપર લીક એ મામુલી નહીં પણ ગંભીર વિશે છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પીડાદાયક છે. પેપર લીક ના ગુનેગારો જેલમાં છે અને પેપર ફૂટવાના બનાવો રોકવા માટે કડક કાયદો લાવવામાં આવશે કેબિનેટ બેઠકમાં કડક નિર્ણયો મંજૂર થશે મોદીએ જણાવ્યું હતું કે આજ સત્રમાં પેપર લીકે વિરોધી બિલ લાવવામાં આવશે. આજે થનારી કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે તેના મામલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે જે તે વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ અંગે ખરડો જલ્દી પાસ કરવાના પ્રયાસ કરીશું પેપર લીક કરનારા અનેક અપરાધીઓને પકડી લેવામાં આવ્યા છે સરકારે ઘણા કડક પગલાં લીધા છે. અગાઉ દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્વ કંઈ જ નથી તેવું ભાવપૂર્વક કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીટ પેપર લીક જેવા મામલાઓમાં દોશીઓને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાંસીટ્રેક કોર્ટ રચવાનું જાહેર કર્યું હતું. કોક્રોજ જનતા પાર્ટીના દેખાવકાર છાત્રોના ઉગ્ર બનેલા આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ એવો વિશ્વાસ આપ્યો હતો કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકોને છોડાશે નહીં તેઓએ વધુમાં કહ્યું હતું કે દેશના યુવાનોનું હિત અને ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે ફાસ્ટ અદાલતના સંબંધમાં સરકારે તમામ સંબંધિત સતાધીશું સંસ્થાઓ, અધિકારીઓને તમામ જરૂરી પગલાં લેવા આદેશ આપી દેવાયો છે.