વિપક્ષ છાત્રોની સાથે : રાહુલ; ઈન્ડિ ગઠબંધનના સાંસદો ગાંધી સ્મૃતિ પહોંચ્યા

દિલ્હીમાં જંતર મંતર ચાલી રહેલા cjp ના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીના આવાશે ગુરુવારે એન્ડ ગઠબંધન ની બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના વિપક્ષ શ્રી સાંસદો એકત્રિત થયા હતા અને બહાર ખાલી બસો બોલાવવામાં આવી હતી જેનાથી સુરક્ષા દળો પણ સતર્ક થયા હતા. આ બેઠક બાદ રાહુલ ગાંધી સહિતના તમામ વિપક્ષે નેતાઓ 30 જનવરી માર્ગ ગાંધી સ્મૃતિ તરફ રવાના થયા હતા. તેમજ રાહુલ ગાંધી અને વિપક્ષે નેતાનો ગાંધી સમૃદ્ધિ પહોંચે તે પહેલા જ ઘટના સ્થળ ઉપર પોલીસ તેના જ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ એક્સ ઉપર પોસ્ટ દ્વારા જાણકારી આપી હતી કે તેઓ એવા છાત્રોને યાદ કરવા જઈ રહ્યા છે જેઓને આપણે ગુમાવ્યા છે. તેમજ એવા છાત્રોને સમર્થન આપી રહ્યા છે જે ઘાયલ છે જેઓને ન્યાય અને જવાબદારીની શાંતિપૂર્ણ માંગ બદલ મારવામાં આવ્યા છે ભારતના છાત્રો એકલા નથી પરંતુ પૂર્વ વિપક્ષ છાત્રોની સાથે છે વિપક્ષે સાંસદો રાહુલના આવાસથી રવાના થતા જ હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો