ટેન્કરનાં ગુપ્ત ખાનાનું રહસ્ય : 51 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ શહેરની બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક અત્યંત સફળ કાર્યવાહી કરીને હાઇવે પરથી પસાર થતાં ટેન્કરના ગુપ્ત ખાનામાં છુપાવેલા 51 લાખનો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો હતો. મળતી માહી તે અનુસાર બી ડિવિઝન પોલીસને પૂર્વ બાત ને મળી હતી કે આ એક ટેન્કર દારૂ છુપાવીને ભચાઉ થી કંડલા આવતા ઘર માર્ગ ઉપરથી પસાર થવાનું છે તે દરમિયાન સ્ટાફના લોકોએ મચ્છુનગર પુલિયા પાસે વોચ ગોઠવી હતી વાતને વાળું ટેન્કર આવતા પોલીસે તેને રોકી વાહન ચાલક ને પૂછપરછ કરાવતા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા પરંતુ પોલીસની તીક્ષણ નજરે ટેન્કરના વિશેષ ડિઝાઇન કરેલા પાંચ ખાના વડા ભાગને પારખી લીધો હતો ટેન્કરના પાછળના ભાગે આવેલા પાંચ ટેન્ક ના ઢાંકણા ખોલી અંદર ઉતરી પોલીસ તપાસ કરતા નટ બોલ્ડ જણાઈ આવ્યા હતા અનટ બોલ્ટ ખોલીને તપાસ કરતા ચોરખાનું નજર પડ્યું હતું જેનામાં દારૂની પેટીઓ રખાઈ હતી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ વાહનમાંથી પુષ્પા સ્ટાઇલમાં લવાયેલો ગ્રીન લેબલ 180 મિ.લિ.ના 7200 ક્વાર્ટરિયા, ઓફિસર્સ ચોઇસના 3312 ક્વાર્ટરિયા, રોયલ ચેલેન્જના 2592 ક્વાર્ટરિયા, મેકડોવેલ્સ નંબર-1ના 2352 ક્વાર્ટરિયા, ઓલ સિઝનના 1968 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસના 1440 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 1152 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસ ગ્રીન એપલના 720 ક્વાર્ટરિયા, મેજીક મોમેન્ટસ ઓરેન્જ ફલેવર્ડના 672 ક્વાર્ટરિયા, મેજીક મુમેન્ટસ આલ્ફાન્સોના 480 ક્વાર્ટરિયા, રોયલ સ્ટેગની 375 મિ.લિ.ની 840 બોટલ એમ કુલ રૂપિયા 51 03 480 નું શરાબ હસ્તગત કરાયો હતો ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલો ચાલકે રાજસ્થાનના કોઈ શકશે ભરી આપ્યો હતો તેમજ મેઘપર બોરીચીના માણસોને આપવાનો હતો પકડાયેલા અચાનક પાસેથી દારૂ ટેન્કર મોબાઈલ ફાસ્ટ ટેક એમ કુલ 813980 નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો