ગાંધીધામ ખાતે પ્રાથમિક શાળા નંબર1 મા પ્રિન્સિપાલ ના સહકાર થી હસ્તાક્ષ

image

ગૌ સન્માન આહ્વાન અભિયાન ને પૂર્ણ ભારત ના 760 જિલ્લા મા બે ચરણ 6 માસ મા શાંતિ થી પૂર્ણ થયા હવે ત્રીજા ચરણ નું આયોજન કરી આજે ગાંધીધામ ખાતે પ્રાથમિક શાળા નંબર1 મા પ્રિન્સિપાલ ના સહકાર થી હસ્તાક્ષર અભિયાન શરૂ કરી સહયોગ આપવા સમર્થન મળ્યું