તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરતી lcb પશ્ચિમ કચ્છ ભુજ

તેરા તુજકો અર્પણ” અંતર્ગત અરજદારશ્રીની ગુમ થયેલ મોટરસાયકલ શોધી મુળ માલિકને પરત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ASI અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ, જીવરાજભાઇ ગઢવી