ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ

image

કબ્જે કરેલ મુદ્દામાલ:-

ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન કુલ નંગ-૨૭૬ કુલ્લે કિં.રૂ.૧,૧૧,૬૨૮/-

મોબાઈલ ફોન નંગ ૦૧ કી.રૂ. ૫૦૦૦/-

આરોપીઓ:-

સાજીદ રેહમતુલ્લા મોખા રહે. ભીડનાકા બહાર ભુતેશ્વર ફળીયુ ભુજ (પકડાયેલ)

સિકદર રેહમતુલ્લા મોખા રહે ભીડનાકા બહાર ભુતેશ્વર ફળીયુ ભુજ (પકડવાનો બાકી)

વિનોદ અજીતસિંહ ચુડાસમા રહે બાબાવાડી તા.માંડવી (પકડવાનો બાકી)

ઇનાયત હુસેનખાન બલોચ રહે માંડવી (પકડવાનો બાકી)

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

ASI અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઇ ગઢવી