BREAKING NEWS : મુન્દ્રા તાલુકામાં GB ઉપર ગ્રામ જનો તેમજ ખડુતો એ કર્યો ઘેરાવ : જીવન જરૂરિયાત જેવી પાયાની સુવિદા છેલ્લા 3 દિવસ થઈ છે ઠપ્પ

મુન્દ્રા તાલુકામાં GB ઉપર ગ્રામ જનો તેમજ ખડુતો એ કર્યો ઘેરાવ : જીવન જરૂરિયાત જેવી પાયાની સુવિદા છેલ્લા 3 દિવસ થઈ છે ઠપ્પ મુન્દ્રા તાલુકાના સાળાઉ,સેખડીઆ,મંગરા, અને મહેશ નગરમાં છેલ્લા 3 દિવસથી લાઈટ નથી મુન્દ્રા gb માં વારંવાર રજુઆત કરવા છતાં કામ કરવામાં નથી આવેલ ત્યાંના ગ્રામ જાનો તેમજ ખેડુતો એ આજે મુન્દ્રા gb નો કર્યો ઘેરાવ અને gb વિરુદ્ધ નારા લગાવ્યા હતા તાત્કાલિક ઇદ જેવા મોટા તહેવાર પહેલા આવી મોટી જીવન જરૂરિયાત જેવી પાયાની સુવિદા નો નિરાકરણ થાય તેવી માંગ કરી હતી