દુષ્કર્મના કેસમાં ભુજ આરોપીને 10 વર્ષની કેદ

image

સગીરાશ સાથે પુષ્કરના કેસમાં ભુજના આરોપી અમજદ અલી મદદ કેશો માટેની ખાસ અદાલતે ગુનાહિત ફેરવી 10 વર્ષની સખત કેદ અને 25,000 નો દંડ ફટ કરતો ચુકાદો આપ્યો છે મળતી માહિતી મુજબ ગત 2025 માં આરોપીએસ સગીર વયની કન્યા સાથે મિત્રતા કેળવી અને ફોન નંબર મેળવ્યા હતા ત્યારબાદ અવારનવાર તેને ફોન કરી લલચાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના માંથી અપહરણ કરી લઈ જઈ બદનામ કર્યું હતું આ કેસમાં અદાલતે 25 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષી તપાસ્યા હતા અને આરોપી ને સજાઓ ફટકારી હતી અને જો દંડને ભરે તો વધુ છ માસની કેદ સજા ન હુકમ કર્યો હતો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે પીડિતાને ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો