સ્ત્રીમિત્ર સાથે અંગત પળોનો વીડિયો વાયરલ કરાતાં ખળભળાટ
કચ્છના અબડાસા તાલુકાના એક ગામના આરોપીને તેની મિત્ર સાથેની અંગત પણોનો વિડીયો વાયરલ કરી તેને બદનામ કરી હોવાના બનાવથી હલચલ ફેલાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની સત્તાવાર કોઈ વિગતો બહાર આવી નથી મળતી માહિતી મુજબ આરોપી એ સ્ત્રી મિત્રને સંબંધ રાખવા દબાણ કર્યું હતું જે અંગે યુવતીએ ના પડતા રૂપે તેની સાથે અંગત વિડિયો યુવતીના પરિચિતોમાં વાયરલ કર્યા હતા આ મામલે પોલીસે ડિજિટલ પુરાવો એકત્ર કરી એફ.એસ.એલ માં મોકલ્યા છે જેની તપાસ બાદ વીડિયો વાયરલ કરનાર આરોપી દોશી સાબિત થશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે તેવું સદાવા સુત્રો માંથી મળ્યું હતું સોશિયલ મીડિયાના આ સમયમાં વાયરલ થયેલા આ વીડિયો વધુ ન ફેલાય તે માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે