પૈયા ગામની સીમમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ગૌવંશ ના કતલખાના નો પડદાફાશ

image

માધાપર પોલીસ મથુ વિસ્તારમાં આવેલા પૈયા ગામની સીમમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ગૌવંશ ના કતલખાના નો પડદાફાશ કર્યું હતું અને બે આરોપીને ઝડપ્યા હતા તેમજ 100 કિલો માસના જથ્થા સહિત રૂપિયા 5 18750 નો મુદ્દામાલ ઝડપાયો હતો પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પૂર્વ બાથમી ના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પયાની સીમમાં આરોપી અને બીજા શખ્સને ૧૦૦ કિલો માણસના નાની મોટી છરી કુહાડી સહિતના હથિયારો તે મુજબ વાહન તથા એક ટ્રેક્ટર અને રોકડ રૂપિયા 3750 મળી કુલ રૂપિયા 5 18 750 ના મુદ્દા માલ કબજે કર્યો તો કબજે કરાયેલ માસના જથ્થાને પરીક્ષણ અર્થે મોકલાવ્યો હતો તેમજ બીજા ત્રણ આરોપીઓને પકોડા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે