ગાંધીધામમાં બે દરોડામાં 88 હજારનો માદક પદાર્થ ક્બ્જે

પૂર્વ કચ્છ પોલીસની ડ્રગ્સ સામેની વિશેષ હેઠળ ગાંધીધામના બે સ્થળો પાડીને રૂપિયા 88,000 માદા પદાર્થનું જથ્થા સાથે કરાઈ હતી. ગાંધીધામ એડમિશન પોલીસની ટીમને શહેરના ખોડીયાર નગર ચુપડ વિસ્તારમાં આરોપી ના રહેણાંક મકાનમાં દલડુ પડ્યો હતો અહીં છાનબીન દરમિયાન માદક પદાર્થ ગાંજો કિંમત રૂપિયા 46 800 તેમજ એક મોબાઈલ સહિત કુલ 51800 નો મુદામાલ હસ્તગત કરાયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં આરોપી ધરપકડ કરી હતી આ ગુનામાં સામેલ અને એવી બિહારી મહિલાને ઝડપી પાડવા સહિતની દિશામાં તપાસ હાથ ધરાય છે આ ઉપરાંત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કારગો પીએસએલ ચોક ગલી નંબર ત્રણ માં આરોપી પોતાના કબજાની દુકાનમાં માદક પદાર્થનો જથ્થો વેચતો હોવાની બાથમીના આધારે રેડ પડી ગાંજાનો 837.87 ગ્રામ જેની કિંમત 41,893 જે જથ્થો કબજે કરી લેવાયો હતો પોલીસે 10,000 ના મોબાઈલ ફોન સાથે વધુ તપાસ હાથ ધરી છે