ભુજમાં એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી, જિલ્લા પંચાયત ગેટ પાસે દોડધામ

image

આજે તારીખ 3 ઓગસ્ટના જિલ્લા પંચાયત ગેટ પાસે એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.