વોર્ડ નં – ૧ રાણાવાળી ખાડ થી મુસ્લીમ એજ્યુકેશન સુધી રોડ ની હાલત બિસ્માર તાકીદે શરૂ કરવા માંગ

WhatsApp Image 2026-08-06 at 3.58.02 PM (1)

રાણાવાળી ખાડ થી ધ મુસ્લીમ એજ્યુકેશન સુધી રોડ પાસ થયેલ છે. વર્તમાન સમય આ રોડની ફાલત ખુબ જ ખરાબ છે. ગંભીર અકસ્માતો, બાળકો, આંગણવાડી વૃધ્ધો મહિલાઓને પ્રશ્નો રોજબરોજ થાય છે જેથી આ રોડનું વરસાદી વર્ષ-મહિના પૂર્ણ થયા હોય તો તાકીદે શરુ કરવા સૌ રહેવાસીઓ વતી આપને ભલામણ કરતો પત્ર લખુ છું.