ધાણીપાસા વડે રમાતો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.

ધાણીપાસા વડે રમાતો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.કબ્જે કરેલ મુદ્દામાલ રોકડ ૩. ૪૨,૪૫૦/-ધાણીપાસા નંગ-૨ કી.3.-00/-મોબાઈલ ફોન નંગ-૦૫,કી.રૂ.૨૫,૦૦૦/-મો.સા. નંગ-૩ કિ.રૂ. ૫૦,૦૦૦/- આરોપીઓ :-નવીન લખમશી કન્નડ હે.ગોધરા તા.માંડવી (પકડાયેલ)રાજેશ રમજુ કોલી(મીઠાણી) રહે.ગોધરા તા.માંડવી (પકડાયેલ)રમજુ ઉર્ફે પપ્પુ ઇભલા કોલી(ભીઠાણી) રહે.ગોધરા તા.માંડવી (પકડાયેલ)રમેશ મોહન દાતણીયા રહે ગોધરા તા. માંડવી (પકડાયેલ) હિંમતસિંહ કરસનજી ઝાલા રહે.ગોધરા તા.માંડવી (પકડાયેલ) ગોવીંદ દેવજી બુચીયા રહે.ગોધરા તા.માંડવી કચ્છ (પડાયેલજીગ્નેશ કરશન બુચીયા રહે.ગોધરા તા.માંડવી (પકડાયેલ)ગોવીંદ કાન્તી પટ્ટણી રહે.ગોધરા તા.માંડવી કચ્છ (નાસી ગયેલ)કામ કરનાર અધિકારી/કર્મચારીAડા દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તથા HC મુળરાજભાઈ ગઢવી.લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવી