અબડાસા તાલુકાના કુવાપદ્ધર બાંડિયા વિસ્તારમાં રૂ 5.50 લાખના વાયરની ચોરી
copy image

અબડાસા તાલુકાના કુવાપદ્ધર બાંડિયા વિસ્તારમાં વીજ ટાવર પરથી 5.50 લાખના વાયર ની ચોરી થતા ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી આ અંગે નલિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર કુવાપદ્ધર બાંડિયા જતા સીમ વિસ્તારમાં આવેલી અવાદા ક્લીન પ્રોજેક્ટ પ્રા.લી.ના વીજ ટાવર ઉપરથી ગત તા. 1-8 થી 2-8 દરમિયાન કુલ ચાર-પાંચસો મીટર જેની અંદર જે કિં. રૂ.5,50,000 ની કોઈ અજાણ્યો ચોર એ સમયે ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવે છે આ મામલે વધુ ની તપાસ પોલીસે હાથ ધરી છે