ભુજના મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ

ભુજના મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાવાય છે.આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે મુન્દ્રા પોલીસ મથકે મૂળ રાજસ્થાનના હાલે અહીં રહેતા સગીરાના વાલી એ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 1-8 ના રાત થી બીજા દિવસની સવાર સુધી આમ રાત વચ્ચે કોઈ અજાણ્યો ઈશમ ફરિયાદીની દીકરીનું તેના કાયદેસરના વાલીપાણા માંથી અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે પોકશો સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે