શ્રી પંજપુરખ દેવ યાત્રાધામ સમિતિ અને ભારાપર ને સેડાતા સયોજકો દ્વારા શ્રાવણ માસમાં નોમ સુદ ગોર ખોડા વ્રત રહેનાર મહિલાઓ નું સન્માન

મુસ્લિમ તેમજ પટેલ સમાજ ના લોકો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું બાદ મહા આરતી મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેડાતા ભારાપર કેરા નારાણપર મેઘપર વાડઝર અને સમગ્ર કચ્છ માંથી વ્રત ધારી ગૌરીઓ મહિલાઓ બાજુ ના લોકો ડાડા ના દર્શનાર્થે આવ્યા હતા બહોળી સંખ્યા માં લોકો જોડાયા હતા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યો હતો પ્રમુખ શ્રી ભીમજીભાઈ ફુફલ સાહેબ મહા મંત્રી શ્રી રામજીભાઈ સોલંકી તથા સમગ્ર ટીમ તથા ભારાપર અને સેડાતા ના નવ યુવાઓ ખુબ સહયોગ રહ્યો