એક પેડ મા કે નામ 77 માં વન મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ

press not sahkar mandad

હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા ‘એક પેડ માં કે નામ’ વન મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ભુજમાં અલગ અલગ જગ્યાએ આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રમુખ જયશ્રીબેન હાથીના વડ પણ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે વિભાકર ભાઈ અંતાણી,જીતેન્દ્રભાઈ છાયા,જયશ્રીબેન હાથી, માવજીભાઈ ગુંસાઈ સામાજિક આગેવાન,આમદભાઈ જત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર,પીર અનવરશા કાદરી જિલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ, ઝહીરભાઈ સમેજા સહકાર સેવા મંડળ પ્રમુખ,સલીમભાઈ મોગલ પ્રમુખ ભુજ શહેર લઘુમતી મોરચો ભાજપ,ઇમરાનભાઈ ચૌહાણ મહામંત્રી ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચો,અનવરખાન શેખ પીર શેખ લધાશાની દરગાના મુજાવર,અબ્દુલ રસીદ વીધાણી,માલશી માતંગ, ભોગીલાલ વોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.