ગેરડાયદેસર માદડ પદાર્થ ડોડેઈન સીરપ તથા ટ્રામાડોલ/નિટ્રાઝેપમ ટેબલેટ સાથે એક ઈસમ ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

image

માન.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા છલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત ગેરડાયદેસર ડેફી અને માદS પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરડાયદેસર માદક પદાર્થના ડેસો શોધી ડાઢવા મળેલ સુચના આધારે ઈ.પો.ઈન્સ.બી.વી.બોરીસાગર એસ.ઓ.જી.નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમના ASI અશોકભાઈ જુમાભાઈ તથા ASI વિરેન્દ્ર રતનલાલ નાઓને સંયુકત રીતે તેઓના ખાનગી ભરોસાના બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, એક ઈશમ નામે હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોડલાણો રહે. શિણાય તા.ગાંધીધામ વાળો એકસેસ સ્ફુટી નંબર GJ 12 EP 0635 વાળીમા માદક પદાર્થ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો રાખી વેચાણ કરવા આદીપુર ખાતે આવેલ તોલાણી કોલેજ પાછળ આવેલ મીડ ટાઉન હોટલ પાસેથી પસાર થનાર હોય અને તે છુટક ગ્રાહકોને માદક પદાર્થ વેચાણ કરે તેવી બાતમી હકિકત મળેલ હોય જેથી બાતમી આધારે વોચમાં રહી રેઈડ કરી મજકુરની તપાસ કરતા તેના કબજા ભોગવટાની એકસેસ સ્ફુટી માંથી ગેરડાયદેસર માદક પદાર્થ કોડેઈન સીરપ નંગ ૩૭ કિ.રૂ.૪૨,૩૫૪/-તથા ટ્રામાડોલ/નિટ્રાઝેપમ ટેબલેટ ડુલ નંગ-૫૩૨ વજન ૧૩૭.૩૨ ગ્રામ જેની કિ.રૂ. ૧૦,૯૮,૫૬૦/-કુલ્લે કિ.રૂા. ૧૧૪૦,૯૫૪/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધ એન.ડી.પી.એ એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે આદીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી:-

હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોકલાણી ઉવ ૨૧ રહે મકાન નંબર ૮૨ ૫ વિલા સોસાયટી શિણાય તા.ગાંધીધામ

આરોપી હેમાંગ ઉર્ફે રામ પ્રવીણડુગાર વાળાનો ગુનાહીત ઇતિહાસ

ગાંધીધામ એ.ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૧૦૭૫૫/૨૦૨૬ પ્રોહી કલમ-

૧૧૬ (બી),૭પ(એ)(ઈ) મુજબનો ગુન્હો તા.૧૯/૦૬/૨૦૨૧