ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક ગુડાં તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી ક૨તી ભચાઉ પોલીસ

image

મ્હે.ડી.જી.પી.સાહેબની સુચના અન્વયે તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉ અધ્યક્ષતામા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબધી/લૂટ/ખુનની કોશીશ જેવા ગુન્હાઓ માં સંડોવાયેલા નીચે મુજબના આરોપીઓ કબ્જા ભોગવટા મકાનમાં ગેર-કાયદેસર વિજ કનેકશન હોય અને મીટર લાગેલ ન હોય જેથી પી.જી.વી.સી.એલ.ના કર્મચારીયો તથા પોલીસ સ્ટાફ સાથે રાખી ગેર-કાયદેસર વીજ કનેકશન કાપી કાર્યવાહી કરવામા આવેલ.