વનૂયજીવો હવે શિકારની શીધમા શહેરી વિસ્તાર મા આવતા જોવા મળ્યા ….

કોડીનારના શુગાળા ગામમાં મોડી રાત્રે દીપડાની એન્ટ્રી..

ગામની શેરીમાં રખડતા પશુઓનો શિકાર કરવાનો પ્રયાસ…..

દીપડાની સમગ્ર હિલચાલ CCTVમાં કેદ…..

શહેરના રહેણાક વિસ્તાર મા દીપડો આવી જતા લોકોમા ભયનો માહોલ…..

વનવિભાગ વહેલીતકે દિપડાને પાંજરે પુરે તેવી માંગ …