૨ાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ

મે પોલીસ મહાનિરીક્ષકશ્રી.ચિરાગ કોરડીયા સાહેબ,બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામ સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓની સુચના મુજબ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો ડામવા તથા પ્રોહીબીશન/જુગા૨ બેદી નેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ/એમ.સી.આર તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારો મા અસામાજીક તત્વો વિરુધ્ધ અસરકારક કામગીરી ક૨વા સરપ્રાઈઝ કોમ્બીંગ કરવા સુચના આપેલ હોય જે સુચના આધારે ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર રાપર નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જેમા પોલીસ ઈન્સપેકટર -૦૧,પોલીસ સબ.ઈન્સપેક્ટર-૦૩, પોલીસ કર્મચારી-૪૪ એમ કુલ-૪૮ પોલીસ અધિકારી/કર્મચારી સાથે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન સરપ્રાઈઝ ચેડીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુનામાં પડડાયેલ ઇસમો તથા અસામાજીક તત્વોને ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નીચે મુજબની ડામગીરી કરવામાં આવેલ છે.