વરસાદની આગાહી વચ્ચે ગેડી વિસ્તારમાં વરસાદ વરસ્યો

image

વરસાદ બાદ માર્ગો પર પાણી વહી નીકળ્યા

રાપર તાલુકાના ખેંગારપર, સુવઈ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ

લાંબા સમય બાદ વાગડ વિસ્તારમાં વરસાદ વરસતાં લોકોમાં આશા જાગી

વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની આશા બંધાઈ

કચ્છમાં વરસાદી માહોલ
ગઢશીશા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત

ખોંભડી ગામે પણ વરસાદી ઝાપટું પડ્યું

મોરાય ગામમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો

મુન્દ્રા તાલુકાના છસરા ગામે વરસાદ વરસ્યો

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ

ખેડૂતોમાં વરસાદને લઈને આશા બંધાઈ

અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ