નખત્રાણાના નેત્રામા યુવકો ઉતર્યા રસ્તા પર

image

ભુજ-નારાયણ સરોવર બસ નિયમિત કરવા વિદ્યાર્થીઓની પદયાત્રા કરી

નેત્રાથી નખત્રાણા સુધી લાંબી યાત્રા કરી વિરોધ નોંધાવ્યો

નિયમિત બસ સેવા માટે વિદ્યાર્થીઓએ પદયાત્રા પર નીકળ્યા

ભુજ-નારાયણ સરોવર (વાયા નેત્રા) બસ નિયમિત કરવાની મુખ્ય માંગ સાથે અનોખો વિરોધ

નિયમિત બસ સેવા માટે રસ્તા પર ઉતરેલા વિધાર્થીના સમર્થનમાં વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા

નિયમિત બસ સેવા વિદ્યાર્થીઓનો હક હોવાના બેનરો સાથે પદયાત્રા

શિક્ષણમાં પડતી મુશ્કેલી માટે લાંબા સમયની માંગ ન સંતોષાતા આખરે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા

કચ્છમાં એસટી ની શરૂ થતી નવી બસ સેવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં હજુ બસ માટે મુશ્કેલી