કચ્છના નસીબદાર ગામડા પર મેઘરાજાની મહેર! હાઈવે પર LIVE વરસાદનો અદ્ભુત નજારો, જોતા જ દિલ ખુશ થઈ જશે!

આજનો દિવસ કચ્છના અમુક ગામો માટે ખુશનસીબ દિવસ બની ગયો છે!

જ્યાં એક તરફ કેટલાક ગામોમાં હજુ વાદળો જોવાઈ રહ્યા છે, ત્યાં જ કચ્છ જિલ્લાના અમુક ખુશનસીબ ગામોના હાઈવે પર અત્યારે લાઈવ વરસાદી માહોલ છવાયો છે.

હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને આ નજારો જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ, ઠંડો પવન અને માટીની મીઠી સુગંધ… આ દ્રશ્ય જ એવું છે કે ગમે તેનું મન ખુશ થઈ જાય.

જાણે કુદરતે આજે કચ્છના હાઈવે પર પોતાની કલા પાથરી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોના ચહેરા પર સ્મિત છે અને મુસાફરો આ મોસમને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે.

આ અહેવાલ જોતા જ તમે પણ બોલી ઉઠશો – વાહ રે કચ્છની મોસમ!