યંક્ષ બૌતેરા યુવાન ગ્રુપ દ્વારા ભોજાય શ્રી ક્ષત્રિય સંગાર સમાજ નાં ઈષ્ટ દેવ યંક્ષ બૌતેર નાં મંદિરે ભાદરવા મહિના ચારે ચાર સોમવારે મહા આરતનું આયોજન

ભોજાય શ્રી ક્ષત્રિય સંગાર સમાજ નાં ઈષ્ટ દેવ યંક્ષ બૌતેર નાં મંદિરે ભાદરવા મહિના ચારે ચાર સોમવારે મહા આરતી નું યંક્ષ બૌતેરા યુવાન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પહેલા સોમવારે વરસાદ નાં કારણે રદ કરવા આવી હતી પહેલા સોમવાર નાં કેડા ની પ્રસાદ સંગાર મમુ સામત ની હતી જ્યારે સુકી પ્રસાદી નાં ચારે ચાર સોમવારે નાં દાંતા સંગાર લક્ષ્મીચંદ મેઘરાજ છે તેમજ બૌતેર ધજા નાં દાંતા સંગાર જગદીશ વેશા ભાઇ છે બીજા સોમવારે મહા આરતી ચાલુ થતાં ગામડાં માં ઉપર થી 66 કેવી બંધ થતાં વિજળી જતા ભારે હાલાકી વેઠવી પડી હતી અડધા કલાક સુધી પછી લાઇટ આવતાં ખુસી નું મોહોલ થઇ ગયો હતો ત્યાર પછી એમ.કે.સાઉન્ડ નાં સથવારે ભવ્ય દાંડીયા રાસ ની રમઝટ જામી હતી કરછ પત્રકાર હિરાલાલ સવા સંગારે આંખો પ્રોગ્રામ કવરેજ કરયો હતો