અબડાસા ના વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરહદ વિસ્તાર ના અકરીમોટી ગામે કોસ્ટલ એરિયા ની વાયોર પીઆઈ એચ આર બારોટ સાહેબ તેમજ અકરીમોટી ગામે મુલાકાત

દ્વારા આજરોજ તા ૨૧/૯/૨૬ ના રોજ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરહદ વિસ્તાર ના અકરીમોટી ગામે કોસ્ટલ એરિયા ની વાયોર પીઆઈ એચ આર બારોટ સાહેબ તેમજ રાધેભાઈ , રવીરાજ સિંહ જાડેજા ઓ સાથે અકરીમોટી ગામે મુલાકાત લીધી અકરીમોટી ગામના લોકો તેઓનું ઢોલ સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું માજી જીલ્લા પંચાયત સદસ્ય અનુભા જાડેજા, અકરીમોટી ના સરપંચ પ્રતિનિધિ રાજુભા જાડેજા, માજી તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહ જાડેજા, જુવાન સિહ જાડેજા , અકરીમોટી પ્રાથમિક શાળા ના સ્ટાફ અને વિધાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એચ આર બારોટ સાહેબ એ સરહદ ને લગતી અગત્ય ની બાબતો વિષે ગ્રામજનો ને વિષતુત પુર્વક સમજણ આપી હતી એચ આર બારોટ સાહેબ નું રાજુભા જાડેજા, અનુભા જાડેજા, મહાવીર સિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, જુવાન સિહ જાડેજા, શિક્ષક બહેનો દ્વારા શાલ દ્વારા સન્માન કર્યું હતું વાસુદેવ સિંહ જાડેજા એ પણ ગણપતિ બાપા ની છબી આપી સન્માન કર્યું હતું કાર્યકમ સરસ રીતે સફળ બન્યો હતો વિષેશ વિધાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વાયોર થી શ્રી કિશોરસિંહ જીવણજી જાંડેજા એ અખબારી યાદી મા જણાવ્યુ હતુ