આજરોજ 23 સપ્ટેમ્બર ૨૦૨૬. નાઓલ ઇન્ડિયા એસ.એસ.ટી.ઓબીસી મારનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કચ્છ જિલ્લા તરફથી ડૉ.બાબાસાહેબ આંબેડકર ના સંકલ્પ દિવસની ઉજવણીગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ખાતે કરાયેલ હતો

image

વિશ્વ રત્ન પરમ પૂજ્ય ભારતીય બંધારણના શિલ્પકાર મહામાનવ. ડૉ. બાબાસાહેબ આંબેડકર નો આજે 109 મો સંકલ્પ દિવસ
ઐતિહાસિક મહત્વ: ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે અસ્પૃશ્યતા અને અસમાનતા નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો.સ્થળ: વડોદરાના સયાજી બાગની આ પવિત્ર ભૂમિને ‘સંકલ્પ ભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે.ઉજવણી: આ દિવસે દેશભરમાંથી અનુયાયીઓ અને મહાનુભાવો વડોદરા ભેગા થાય છે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને યાદ કરે છે. તેમની યાદમા આજે કચ્છ ભુજ અંજાર તાલુકાના કોટડા ગામે નાથી બેન ગોવાભાઈ શામળીયા ના નિવાસ્થાને સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સંગઠનના ઓલ ઇન્ડિયા એસ.એસટી.ઓબીસી મારનોરીટીસ મહાસંઘ સંગઠન પ્રમુખશ્રી ખેમચંદભાઈ ઉફ હમીરભાઈ શામળીયા અરવિંદભાઈ કાગી કરસનભાઈ શામળીયા મંગાભાઈ શામળીયા હરિભાઈ મેરીયા ભાલમભાઈ શામળીયા રણછોડ ભાઈ કાગી હીરાભાઈ શામળીયા જગદીશભાઈ શામળીયા વિક્રમભાઈ કાગી તેમાં સર્વે સમાજના માતા બેનો ભાઈઓ બાળકો આગેવાનો ઉપસ્થિત હતા