મંદિર ચોરી ગુનાના આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરણ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટડાવવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ઈન્સપેક્ટર નાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૬૦૯૦૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૩૧(૪),૩૦૫(ડી) મુજબનો ગુનો તા.૨૦/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય જેથી આ ગુનો ડીટેકટ કરવા પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય જે ગુના કામે સી.સી.ટી.વી ફુટેજ અને ટેડનિડલસોર્સ તથા હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આ ગુના ડામેના આરોપી સૌમ્ય ગણેશ બર્મન ઉ.વ.૨૨ ૨હે.વરસાણા ચોકડીની બાજુમાં તા.ભચાઉ મુળ રહે.ગામ મૌલી થાના.માધવનગર જી.કટની (એમ.પી) વાળાને પકડી પાડી મંદિરમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા આરોપી પાસેથી રીકવર કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.