ભુજ તાલુકાના ભારાપર માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જશ્ને ગોસે આઝમ મનાવવામાં આવ્યો

image

ગુરુવાર ના રોજ ભુજ તાલુકાના ભારાપર માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જશ્ને ગોસે આઝમ મનાવવામાં આવ્યો હતો જેમાં 11 દિવસ સુધી દિવસને રાતના ભાગમાં તકરિરોનો આયોજન કરવામાં આવેલ ત્યારબાદ 24/9 ના સવારમાં જુલુસ નો પ્રોગ્રામ અને પછી ન્યાજ ભારાપર એહલે સુન્નત વલ જમાત તરફ થી કરવામાં આવી હતી
અને સાંજે 4 વાગ્યે સૈયદ મુફ્તી એ કચ્છ ના નવાસા એ તકરીર કરી હતી જેમાં ગોસે આઝમ ના સારા કાર્યો વિશે માહિતી આપી હતી અને આપણને પણ તે જ રીતે ચાલવાની ભલામણ કરવામાં આવી હતી કોઈ સંજોગો માં ખોટા કામ અને ખોટું બોલવાથી બચવું અને જિંદગી ફક્ત પોતાના સ્વાર્થ માટે નહીં પણ માનવતા માટે જીવવી જોઈએ જેવા ભલામણ કરી હતી…..