પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી રાપર પોલીસ

મમ્હે. શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જીલ્લા મા પ્રોહીબીશનની બદી નેસ્ત- નાબુદ કરવા અને વધુમા વધુ પ્રોહી ના કેશો શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
આર.એલ.ખટાણા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમા
જે અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રામવાવ થી રાપર તરફ આવતી બલેનો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ નો જથ્થો ભરી આવી રહેલ છે જે બલોનો ગાડીનો પીછો કરતા રતનેશ્વર મંદીરના રોડ ઉપર આવેલ અવાડા સાથે અથડાઈ જતા બલેનો ગાડીનો ચાલક ગાડી મુકી નાશી ગયેલ અને બલેનો ગાડીની ઝડતી તપાસ કરતા તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મળી આવતા પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.