રાજકોટમાં ફરી હોસ્પિટલનો ખેલ! ઈન્જેક્શનના 5 મિનિટમાં દર્દી કોમામાં?

રાજકોટમાં ખાનગી હોસ્પિટલોની બેદરકારીનો બીજો કાંડ!

શિવ હોસ્પિટલમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યાના ગણતરીની 5 મિનિટમાં જ દર્દી કોમામાં સરી ગયું હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ!

ઓપરેશન પહેલા આપેલા ઈન્જેક્શન બાદ દર્દીની હાલત બગડી, પરિવારમાં હાહાકાર મચી ગયો. શું આ ડોક્ટરની બેદરકારી છે કે દવાની આડઅસર?

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર ક્યારે જાગશે?