આકાશમાં ગુજ્જુનો પરચમ! 174 જીવના તારણહારને મોદી-ટ્રમ્પ-નેતન્યાહૂએ બિરદાવ્યો!

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં મોતનો ખેલ ખેલાયો, અને હીરો બન્યો આપણો ભારતીય પાયલટ – સ્મિત મચ્છર!

કહેવાય છે ઓમાની કો-પાયલોટે હુમલો કર્યો, આખી ફ્લાઈટ હાઈજેક થવાના આરે હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં પણ સ્મિતે હિંમત ન હારી અને 174 લોકોના જીવ બચાવી લીધા!

આ બહાદુરીની ગુંજ દિલ્હીથી વોશિંગ્ટન સુધી સંભળાઈ!

PM મોદીએ સ્મિતને ‘હીરો’ કહી ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી અને ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી, તો ટ્રમ્પ અને નેતન્યાહૂએ પણ દિલથી પ્રશંસા કરી!

એક ગુજરાતી પાયલોટે આખી દુનિયામાં દેશનું નામ રોશન કરી દીધું!