ઝિમ્બાબ્વેમાં કાળમુખો અકસ્માત! હેલિકોપ્ટર ભડકે બળ્યું, 6ના મોત!
ઝિમ્બાબ્વેના મરોન્ડેરા વિસ્તારમાં આકાશમાંથી આફત તૂટી પડી!
6 લોકોને લઈ જતું AW139 હેલિકોપ્ટર અચાનક ક્રેશ થયું અને ક્રેશ થતા જ તેમાં ભીષણ આગ લાગી ગઈ.
હેલિકોપ્ટરમાં 4 મુસાફરો અને 2 ક્રુ સભ્યો સવાર હતા, અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
એક સેલ્ફી અને બીજી ક્ષણે મોત – આ તસવીરો જોઈને આખું ઝિમ્બાબ્વે હચમચી ગયું છે!