ભુજના લુડીયા ગ્રામ પંચાયતની જાહેર આમંત્રણ સભા!
ભુજ તાલુકાના લુડીયા ગામના તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે,
તારીખ 02/10/2026 ના રોજ, સમય સવારે 11:30 કલાકે, ગાંધી જયંતી નિમિત્તે ગામ સભાની બેઠક કોમ્યુનિટી હોલ, લુડીયા ખાતે રાખવામાં આવેલ છે.
તો ગામના વિકાસના કામોની ચર્ચા માટે ગામના તમામ આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનોએ અચૂક હાજરી આપવા નમ્ર વિનંતી. 🙏