બન્નીના સાંધરા ગામનો ગરીબ પરિવાર મુસીબત માં! ચાલો માનવતા બતાવીએ!
એક જ ઘરમાં બે માસૂમના મોતના વાવડ સામે આવ્યા છે… 6 જણ હજુ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા છે…
બન્નીના સાંધરા ગામમાં જે પરિવાર પર આભ તૂટી પડ્યું છે તે ખૂબ જ ગરીબ પરિવાર છે. બે દીકરા ગુમાવ્યા પછી હવે બાકીના 6 સભ્યોની સારવારનો ખર્ચ ઉઠાવવાની તેમની તાકાત નથી.
આ દુઃખની ઘડીમાં જમિયતે અહલે હદીસના જીમ્મેદાર મૌલાના યુનુસ સાહેબ દ્વારા આ પરિવાર માટે મદદની અપીલ કરવામાં આવી છે.
તમારી નાની એવી મદદ પણ આ પરિવાર માટે મોટી રાહત બનશે.
નીચે આપેલા સ્કેનર પર તમે તમારાથી થાય એટલી મદદ મોકલી શકો છો. 10, 50, 100 રૂપિયા પણ તેમના માટે આશીર્વાદ સમાન છે.
એક માસૂમની દવા બની જાઓ, એક માને તેના સંતાન પાછા અપાવવામાં મદદ કરો!