30,000 ફૂટ ઉપર લોહીના ખાબોચિયામાં પણ ન ઝૂક્યો એ ગુજરાતી સિંહ – કેપ્ટન સ્મિત મચ્છારને સલામ!
આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ હકીકત છે એક ભારતીય સિંહની!
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફલાયદુબઈ ફ્લાઈટ FZ1073… 174 નિર્દોષ જીવ હવામાં… અને કોકપિટમાં જ કાળ બનીને ત્રાટક્યો સહ-પાયલટ! છરીના ઘા પર ઘા… લોહીની ધાર…
પણ આપણો ગુજરાતી વીર કેપ્ટન સ્મિત મચ્છાર ઝૂક્યો નહીં! ગંભીર રીતે ઘાયલ, શરીરમાંથી લોહી વહી રહ્યું છે, છતાં પોતાના અંતિમ શ્વાસ સુધી તેણે વિમાનનું વ્હીલ ન છોડ્યું. પોતાની તમામ તાકાત લગાવીને તેણે કોકપિટનો દરવાજો ખોલ્યો, બૂમ પાડીને ક્રૂ અને મુસાફરોને બોલાવ્યા અને 174 જીવોને મોતના મુખમાંથી ખેંચી લાવ્યો!
વિમાન 14,000 ફૂટ નીચે પટકાઈ રહ્યું હતું, ઈઝરાયલે ફાઈટર જેટ ઉડાવી દીધા હતા, બધાને લાગ્યું કે હવે 9/11 જેવી બીજી દુર્ઘટના થશે… પણ એક ભારતીય પાયલટે ઈતિહાસ બદલી નાખ્યો!
તબુક એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું અને આજે 174 પરિવારો આ વીરના કારણે જીવે છે.
આ બહાદુરીને જોઈને દુનિયા ઝૂકી ગઈ છે:
PM નરેન્દ્ર મોદીએ ગર્વથી કહ્યું – “કેપ્ટન સ્મિત મચ્છાર HERO છે!”
ઈઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું – “આ સાચો હીરો છે, તેણે 9/11 જેવી દુર્ઘટના ટાળી!”
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સલામ ઠોકી!
ગુજરાતના આ સપૂતે આખા ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે.
પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ તરફથી કેપ્ટન સ્મિત મચ્છારને દિલથી લાખ લાખ સલામ અને ઝડપથી સાજા થવાની પ્રાર્થના! જય હિંદ! 🇮🇳