ઘાણીથર ગામની સીમમા બનેલ ફાયરીંગ બનાવના આરોપીઓને ગણતરીના કલાકમા પકડી પાડતી ગાગોદર તેમજ આડેસર પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગંભીર પ્રકારના ગુના અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે શ્રી જી.એ.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર ગાગોદર તથા જે.બી.આચાર્ય પોલીસ ઇન્સપેક્ટર આડેસર તથા પોલીસ સ્ટાફના માણસો ઘાણીથર ગામની સીમમા બનેલ ફાયરિંગના ગંભીર ચકચારી બનાવના આરોપીઓને શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હતા તે દ૨મ્યાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમી