ફરીયાદી :- એક જાગૃત નાગરિક

image

રોપી નં.૧ આસિફ મુસ્તાફા કુરેશી ,ઉ.વ.૨૮, ધંધો- નોકરી, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, (વિકસીત જાતિ) ભુજ કચ્છ

આરોપી નં.૨ કાનજી અરવિંદભાઈ ભટ્ટી, ઉ.વ.૩૨, , ધંધો- નોકરી, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, (વિકસીત જાતિ) ભુજ-કચ્છ

ગુનો બન્યા :-
તા.૦૩/૧૦/૨૦૨૬

લાંચની માંગણીની રકમ :-
રૂા.૪૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- ૪૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :-રૂા.૪૦૦૦/-

ટ્રેપનું સ્થળ :-
બહુમાળી ભવન ભુજ-કચ્છ

ટૂંક વિગત :-
આ કામના ફરિયાદીની પંડીત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજુર થયેલ મકાન માટે મળતી સહાયના અલગ અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે બંને આરોપીઓએ ફરિયાદી પાસે રૂા ૪,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચના નાણા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય ભુજ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ લઇ આ કામના બંને આરોપીઓ એ લાંચની રકમ આપવાનું જણાવતા તે રકમ બંને આરોપીઓએ સ્વીકારી લઈ લાંચના છટકા દરમ્યાન પકડાઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત.