ક્ચ્છ પત્રકાર મિત્રો આયોજિત માં આશાપુરા સેવા કેમ્પ માં પશ્ચિમ ક્ચ્છ પોલીસ વડા વિકાસ સુઢા સાહેબ પત્રકાર મિત્રો સેવા કેમ્પ પધાર્યા

image

ક્ચ્છ પત્રકાર મિત્રો આયોજિત માં આશાપુરા સેવા કેમ્પ માં પશ્ચિમ ક્ચ્છ પોલીસ વડા વિકાસ સુઢા સાહેબ પત્રકાર મિત્રો સેવા કેમ્પ પધાર્યા અને પત્રકાર મિત્રો ધ્વરા SP વિકાસ સુઢા સાહેબ નું સાલ કછી પાગડી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પ ને SP વિકાસ સુઢા સાહેબ શુભેચ્છા આપી હતી આ સેવા કેમ્પમાં મોટી સંખ્યા માં પત્રકાર મિત્રો હાજર રયા હતા