પ્રોહીબીશનના ગુના આચરતા ઇશમને કચ્છ જીલ્લામાંથી હદપા૨ ક૨તી

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામાં બનતા શરીર સંબંધી તેમજ મિલ્કત સબંધી બનાવો તેમજ એન.ડી.પી.એસ તથા પ્રોહીબીશન ગુનાઓ આચરતા ઇશમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી મુકેશ ચૌઘરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.કરંગીયા દ્વારા પ્રોહીબીશન ગુનાઓ આચરેલ ઇશમ વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી અંજારનાઓ દ્વારા ઠદપારી દરખારત મંજુર રાખી મજકુર ઈશમને કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લાઓમાંથી બે મહીના માટે હદપાર કરવા હુકમ કરવામાં આવેલ છે.