ખારીરોહર ગામે સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ હેઠળ ગાંધીધામ “બી”ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ નાઓની સુચના અનવ્યે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગુનાખોરી ઉપર અંકુશ લાવવા સારૂ અગાઉ અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનુ તકેદારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવા સારૂ કોમ્બિંગ નાઈટ નુ આયોજન કરેલ અને આ બાબતે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાજગોર અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા અંજાર, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર, કંડલા, દુધઈ ની પોલીસ સ્ટાફ સાથેની કુલ-૬ પોલીસ ટીમો સાથે ખારીરોહર ગામમાં રહેતા અને વારંવાર ગુનાખોરી ક૨વા હેઠળ ધ૨પકડ થયેલા ઈસમોની હાલની પ્રવુતી બાબતે તેમના ૨હેણાંક મકાનોની ઝડતી તપાસ ક૨વામાં આવેલ તેમજ વધુમાં ગેરકાયદેસર ની પ્રવુતિ રોકવા જરૂરી વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશનની પ્રવુતી ક૨તા ઈશમો ને તપાસી “સ્પેશિયલ કોમ્બિંગ નાઇટ” માં નીચે જણાવ્યા મુજબની કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ થી કરવામાં આવેલ છે.